કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

સ્કોર્પીયોમાંથી કેફી પ્રવાહી ભરેલ બોટલ મળી

જીનપરાના વૃદ્ધને બાઈક સ્લીપ થતા ઈજા

કાશીપરના યુવકની તબિયત બગડતા

વાંકાનેર: રાણેકપરના બોર્ડ સર્વિસ રોડ પર નંબર પ્લેટ વગરની કાળા કલરની મહીન્દ્રા સ્કોર્પીયોમાંથી કેફી પ્રવાહી ભરેલ બોટલ મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કરેલ છે….

જાણવા મળ્યા મુજબ રાણેકપરના બોર્ડ સર્વિસ રોડ પર નંબર પ્લેટ વગરની કાળા કલરની મહીન્દ્રા સ્કોર્પીયો ફોર વ્હિલ ગાડી જેના રજી.નંબર-GJ-02-EG-303 કી.રૂ.૮,૦૦,૦૦૦/- વાળા સાથે એક પ્લાસ્ટીકની બ્લ્યુ ઢાકણ વાળી પાણીની બોટલ જેના ઉપર RAJA THA TEST OF PURITY લખેલ આશરે એક લીટ ૨ કેફી પ્રવાહી ભરેલ બોટલ જેની આશરે કિ.રૂ-૫૦૦/- મળી કુલ કિ.રૂ-૮,૦૦, ૫૦૦/-સાથે મળી આવતા ગુન્હો પ્રોહી એક્ટ કલમ-૬૫૬૫એ.એ,૯૮(૨) મુજબ નોંધાયો છે, આરોપી કુલદિપસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.38) રહે.મયુર સોસાયટી ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી નશો કરેલી હાલતમાં મળી આવેલ…

જીનપરાના વૃદ્ધને બાઈક સ્લીપ થતા ઈજા
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા જેઠવા ટપુભા મહોબ્બતસિંહ (ઉ.62) નામના વૃદ્ધ બાઈકમાં બેસીને ગાયત્રી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો અને ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છેકાશીપરના યુવકની તબિયત બગડતા
વાંકાનેર તાલુકાના કાશીપર ગામે વાડી વિસ્તારમાં તબિયત લથડી જતા યશપાલ દેવાભાઈ લુંભાણી નામના ૧૬ વર્ષને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!