કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઇંગ્લીશ દારૂની બોટલ બે અને આરોપી ત્રણ

પોલીસ સ્ટેશનેથી

વાંકાનેર: તાલુકાના ગાંગીયાવદરની વગડીયાવાળી સીમમાં રતાભાઈ ભરવાડની વાડી પાસે પોલીસ ખાતાએ (૧) મનસુખભાઈ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા જાતે કોળી (ઉ.વ.૪૬) રહે. ગાંગીયાવદર તા.વાંકાનેર (૨) રસીકભાઈ ધીરૂભાઈ ધરજીયા જાતે કોળી (ઉ.વ.૩૪) રહે.ગાંગીયાવદર વાળા પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૨ કબ્જે કરેલ છે. પુછપરછ કરતા ચેતનભાઇ પ્રેમજીભાઈ કાણોતરા જાતે કોળી રહે. મોરથરા તા.થાનગઢ વાળો ઇંગ્લીશ દારૂની બોટલો આપી ગયેલ, તેવું જણાવતા ત્રણેય સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પોલીસ સ્ટેશનેથી

દારૂ પકડાયો:
ઢુવા માટેલ રોડ વિકાસ હોટેલ પાછળ રહેતા સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા પાસેથી 10 કોથળી દેશી મળી આવ્યો.
ટ્રાફિક નિયમનો ભંગ:
(1) વાંકાનેર વીસીપરા રેલવે સ્ટેશન પાસે રહેતા નરેન્દ્ર ભરતભાઈ સારલા અને (2) લાકડધારના રઘુરામ તુલસીદાસ કુબાવત (બાવાજી) સામે ટ્રાફિક નિયમનો ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!