છરી સાથે બે પકડાયા
વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેરાળાથી લુણસરિયા રોડ પર ચો. ૦/૦૦ થી ૦/૫૦ કિ.મી. તા. વાંકાનેર વચ્ચે બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે.
આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૫/૦૧/૨૦૨૫ હતી, એસ્ટીમેન્ટ ૧,૨૬,૫૯,૧૭૦ રૂપિયા છે.
છરી સાથે બે પકડાયા
વાંકાનેર કુંભારપરા શેરી નં 2 માં રહેતા સલમાનભાઈ હુસેનભાઇ કુરૈશી (ઉ.59) આંબેડકર ચોકમાંથી અને મીલપ્લોટના ગનીભાઈ ગુલામભાઈ સમા (ઉ.24) સરતાનપરરોડ પરથી છરી કી.રૂ.૫૦ ની રાખી જાહેરમાં નીકળી મળી આવતા મમ્હે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બં ધી જાહેરનામા નં.જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી ૨૪૧૨/૨૦૨૪ તા.૨૬/૧૨/૨૦૨૪ નો ભંગ અને જી.પી.એકટ કલમ ૩૭ ૧,૧૩૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે….