અર્બન લાઇફ સ્ટાઇલ ખાતે 5XL સુધી જમ્બો સાઇઝમાં બ્રાન્ડેડ જેન્ટ્સ વેર કપડાં, શૂઝ, વિન્ટર વેર તેમજ દુલ્હા સ્પે. કલેક્શન માટે આજે જ પધારો…

લગ્ન સિઝનની ખરીદી માટે સ્પેશ્યલ કલેક્શન માટે એકવાર શો-રૂમની અવશ્ય મુલાકાત લો.. બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ, બેલ્ટ, ગોગલ્સ તેમજ વિન્ટર વેર સહિત મેન્સવેરની દરેક બ્રાન્ડેડ આઇટમો હવે એક જ સ્થળે….

વાંકાનેર વિસ્તારમાં દરેક નામાંકિત કંપનીના ઓરીજીનલ બ્રાન્ડેડ જેન્ટ્સ વેર આઈટમોના એકમાત્ર શોરૂમ એવા અર્બન લાઇફસ્ટાઇલ ખાતેથી ગ્રાહકોને S થી લઇ 5XL સુધીની સાઇઝમાં બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ, બેલ્ટ, ગોગલ્સ, વિન્ટર વેર સહિત જેન્ટ્સ વેરની દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

….અર્બન લાઇફસ્ટાઇલ સ્પેશ્યલ કલેકશન….
• દરેક નામાંકિત કંપનીના બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ તેમજ બ્રાન્ડેડ શૂઝ…
• દરેક ફંકશન માટે સ્પેશ્યલ બ્લેઝર…
• દુલ્હા માટે બ્રાન્ડેડ બેલ્ટ, વોલેટ, શોક્સ(મોજા) તથા રૂમાલ…
• અલગ અલગ સેરેમની માટે સ્પેશ્યલ કુર્તા, શુટ, શેરવાની…
• વિન્ટર વેરમાં બ્રાન્ડેડ સ્વેટર, હુડી, જેકેટ્સ, ગરમ ટોપી…
• દુલ્હા માટે મેરેજ સ્પે. શૂટ, શેરવાની, બ્લેઝર, પાર્ટી વેર પેન્ટ-શર્ટ, લેધર શૂઝ…
• બ્રાન્ડેડ ફોર્મલ કોટન પેર…..
બ્રાન્ડેડ કપડાંના શોખીન લોકો એકવાર અવશ્ય અમારા શો-રૂમની મુલાકાત લો…

અર્બન લાઇફ સ્ટાઇલ
અંજની પ્લાઝા, પહેલા માળે, દુકાન નં. 4-5, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
મો: 99786 14357
મો: 98252 10047
