કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા બોર્ડે જાહેર કરેલા નંબર 6357300971 ઉપર વિદ્યાથી પોતાનો પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!