કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દારૂની ભઠ્ઠીઓ પકડાઈ: ભીમગુડા અને વીરપરના આરોપી

વાંકાનેર: તાલુકાના ભીમગુડા અને વીરપરના શખ્સો સામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવવા અંગે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરેલ છે, અલબત્ત ભઠ્ઠીઓ ઉપરના બંને દરોડામાં આરોપીઓ હાજર મળી આવેલ નથી.


પહેલો દરોડો વીરપર ગામ સોરસગો તરીકે ઓળખાતી સીમ ખાણમાં પાડેલ હતો જ્યાં દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવતા આ બનાવમાં રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦/-તથા ઠંડો આથો લીટર-૧,૨૦૦ કિ.રૂ.૨,૪૦૦/- તથા ગરમ દેશી દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦/- તથા ઠંડો દેશી દારૂ લીટર- ૨૦ કી.રૂ.૪૦૦/-તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૧,૫૫૦/-મળી કુલ કી.રૂ.૪,૬૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને

ભાવેશ મસાભાઈ ઉર્ફે મશરૂભાઈ વીંઝવાડીયા રહે. રામદેવપીરના મંદીર પાસે, વાડી વિસ્તાર સામે ગુન્હો નોંધેલ છે.

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

બીજા દરોડો તે જ વિસ્તારમાં એટલે કે સોરસગો તરીકે ઓળખાતી સીમ ખાણમાં પાડી ગરમ આથો લીટર-૮૦ કિ.રૂ.૧૬૦/- તથા ઠંડો આથો લીટર-૮૦૦ કિ.રૂ. ૧,૬૦૦/- તથા ગરમ દેશી દારૂ લીટર-૭ કી.રૂ.૧૪૦/- તથા ઠંડો દેશી દારૂ લીટર-૪૦ કી. રૂ.૮૦૦/-તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૧,૫૫૦/-મળી કુલ કી.રૂ.૪,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આરોપી સેલાભાઈ સામજીભાઈ ડાંગરોચા જાતે કોળી રહે. વીરપર વાળા સામે ગુન્હો દાખલ કરેલ છે.બંને દરોડાઓમાં આરોપીઓ વિરુદ્ધ પ્રોહિ.કલમ-૬૫(બી)(સી)(ડી)(ઈ)(એફ) મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!