કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાતીદેવડીમાં મકાન ધરાશાયી: કોઈ જાનહાની નથી

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે આજે ભારે વરસાદ અને પવનના કારણે એક મકાન ધરાશાયી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ મનુભાઈ ચકુંભાઈ ગુગડીયા નામના વ્યક્તિનું આ મકાન હતું. આ મકાનમાં એક દીવાલ ધરાશાયી થઈ છે. આ સાથે બીજું પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કોઈ જાનહાનીના સમાચાર નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!