મેળવો આઠ ગિફ્ટ બિલકુલ ફ્રી સૌથી ઓછી કિંમત, સૌથી વધુ માઈલેજ
માઈલેજનો બાદશાહ એટલે HONDA SHINE 100 CC: જીલાની ઓટોમાં દિવાળી ધમાકા
ઓફરમાં મેળવો ફ્રી પેટ્રોલ + ફ્રી એસેસરીઝ + સ્યોર ગિફ્ટ અને સૌથી ઓછી કિંમત
વાંકાનેર ખાતે કાર્યરત ટુ વ્હીલર બાઇકના વિશાળ શોરૂમ એવા જીલાની ઓટો દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે Honda Shine 100 cc પર ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં સૌથી ઓછી કિંમતમાં સૌથી વધુ માઇલેજ આપતી આ ગાડીની ખરીદી પર ગ્રાહકોને એકસાથે આઠ – આઠ ગિફ્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
જીલાની ઓટોમાંથી HONDA SHINE 100 CC ની ખરીદી પર મેળવો….
૧). 5 લિટર પેટ્રોલ બિલકુલ ફ્રી…
૨). દરેક ગ્રાહકને ફ્રી હેલ્મેટ
૩). ફ્રી દિવાલ વોચ ગિફ્ટ
૪). એન્જીન પ્રોટેક્ટર
૫). ફ્રી સીટ કવર
૬). ફ્રી બાઇક બેગ
૭). બાઇક હુક
૮). બાઇક લીવર ગ્રીપ
આ સાથે જ જીલાની ઓટો ખાતે દરેક ગ્રાહકને સૌથી ઓછી કિંમતના લાભ સાથે જુના ટુ વ્હીલરની સાચી કિંમત માટે મહા એક્સચેન્જ ઓફર તથા એકદમ સરળ હપ્તેથી લોન સુવિધા પણ પુરી પાડવામાં આવે છે….
