સતાપર અને કાશીપર-ચાંચડીયામાં ત્રણ-ત્રણ બાકીમાં બબ્બે ઉમેદવારો
19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે
22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી
વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતોનું ચુંટણીમાં 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે, અને તાલુકામાં કુલ ગ્રામ પંચાયતના 135 વોર્ડમાં સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જે પૈકી 55 બેઠકો સભ્યોની બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 28 બેઠકો પર કોઇએ પણ ઉમેદવારીપત્ર ન ભરતા આ બેઠકો ખાલી રહેશે, જેથી બાકી રહેતી 52 સભ્યોની બેઠકો અને 11 સરપંચ માટે અઠવાડિયા પછી એટલે કે તા. 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી હાથ ધરવામાં આવશે….


સરપંચ બિનહરીફ ચૂંટાયા
(1) અમરસર યુસુફભાઇ અભરામભાઇ શેરસીયા
(2) જાલી મશરૂભાઈ મોમભાઇ સરૈયા
(3) રાજાવડલા રસુલ હસનઅલી વડાવીયા
(4) ગારિયા પુનમબા ગિરિરાજસિંહ વાળા
(5) ચંદ્રપુર હલુબેન જલાલભાઈ શેરસીયા
(6) જાંબુડિયા ભાયાતી ધર્મરાજસિંહ વનરાજસિંહ ઝાલા
(7) ધર્મનગર મકવાણા કાંતાબેન ગોવિંદભાઇ
(8) પલાંસડી લધડ નજમાબેન આસિફભાઇ


વાંકાનેર તાલુકાની (૧) ભેરડા (૨) ચાંચડીયા-કાશીપર (૩). સિંધાવદર-વિડી ભોજપરા (૪) પંચાસીયા (૫) ભાટીયા સોસાયટી (૬) પીપળીયા રાજ (૭) સતાપર (૮) હસનપર (૯) શેખરડી (૧૦) ખીજડીયા-પીપરડી અને (૧૧) પાજ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની ચૂંટણી લડતા ઉમેદવારોના નામ નીચે મુજબ છે….
સરપંચ પદ માટેની ચૂંટણી લડતા ઉમેદવારો
ખીજડીયા-પીપરડી
(1) સલીમભાઇ રસુલભાઈ ભટ્ટી
(2) અફસાના ઇરશાદ કડીવાર
પાજ
(1) અબ્દુલમજીદખાન નુરખાન પઠાણ
(2) રીમીબેન ઇબ્રાહિમ સિપાઈ
શેખરડી
(1) સરવૈયા રામજી ભવાન
(2) સરવૈયા ગોરધન સોમા
સતાપર
(1) રાણીબેન રત્નાભાઈ સારેસા
(2) ગીતાબેન હીરાભાઈ ગણાદીયા
(3) તેજલબેન છનાભાઈ ગોરીયા
હસનપર
(1) સારલા મુક્તાબેન રમેશભાઈ
(2) પરસોંડા મીનાબેન મનસુખભાઇ
કાશીપર-ચાંચડીયા
(1) મધુબેન પ્રેમજીભાઈ માલકિયા
(2) ધોરીયા શાંતુ ધીરુ
(3) માલકિયા જસુ ધીરુ
પંચાસીયા
(1) દિનેશકુમાર કાંતિલાલ ચારોલા
(2) હંસરાજ કુંવરજીભાઇ વાઘરી
પીપળીયા રાજ
(1) રીઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા
(2) મહંમદહનીફ અલાવદી કડીવાર
ભાટિયા
(1) દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા
(2) હર્ષાબા મનોહરસિંહ જાડેજા
ભેરડા
(1) ભૂપતભાઇ વાઘજીભાઈ રોજાસરા
(2) મનીષ ધીરાભાઇ રોજાસરા
સિંધાવદર-વીડી ભોજપરા
(1) રમીલાબેન કિશોરભાઈ મકવાણા
(2) દક્ષાબેન હિતેન્દ્રભાઈ મકવાણા
આમ કુલ ચોવીશ ઉમેદવારો મેદાનમાં છે…

