6 અપક્ષો ચૂંટણી જંગમાં ઉતર્યા
ડમી ઉમેદવાર સહિત ચંદ્રપુરમાં 7, ઢુવામાં 6, કોઠીમાં 4, લુણસરમાં 4, મહિકામાં 4, પંચાસીયામાં 4 અને તીથવામાં 7 ફોર્મ ભરાયા
3-ચંદ્રપુર 1 અલ્તાફ અબ્દુલ શેરસીયા કોંગ્રેસ
3-ચંદ્રપુર 2 ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ
3-ચંદ્રપુર 3 યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ
3-ચંદ્રપુર 4 ઇસ્માઇલ મામદ પરાસરા અપક્ષ
3-ચંદ્રપુર 5 ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા બીજેપી
3-ચંદ્રપુર 6 યાકુબ ગનીભાઇ કડીવાર આપ
3-ચંદ્રપુર 7 જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા અપક્ષ
૫-ઢુવા 1 પરસન દાનાભાઇ ઝરવરિયા કોંગ્રેસ
૫-ઢુવા 2 રસીલાબેન મનુભાઈ નંદાસિયા આપ
૫-ઢુવા 3 જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા આપ
૫-ઢુવા 4 સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા બીજેપી
૫-ઢુવા 5 આરતીબેન હરેશભાઇ ગમારા અપક્ષ
૫-ઢુવા 6 ભાવનાબહેન ભરતભાઈ કાંકરેચા અપક્ષ
૧૨ – કોઠી 1 આસીબેન આહમદભાઈ માણસિયા આપ
૧૨ – કોઠી 2 પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી કોંગ્રેસ
૧૨ – કોઠી 3 સોનલબેન વિજેસંગ પ્રબતાણી કોંગ્રેસ
૧૨ – કોઠી 4 સવિતાબેન લાલજીભાઈ રાઠોડ બીજેપી
૧૪- લુણસર 1 પાંચાભાઇ વશરામભાઇ ધરજીયા કોંગ્રેસ
૧૪- લુણસર 2 લુંભાણી કરશનભાઇ સવજીભાઈ કોંગ્રેસ
૧૪- લુણસર 3 ગેલાભાઇ શીવાભાઈ સાપરા આપ
૧૪- લુણસર 4 હંસાબેન મનીષભાઈ રોજાસરા બીજેપી
૧૫-મહિકા 1 યશવંતબા કીર્તિરાજસિંહ વાળા કોંગ્રેસ
૧૫-મહિકા 2 માયાબા વનરાજસિંહ વાળા કોંગ્રેસ
૧૫-મહિકા 3 જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેર બીજેપી
૧૫-મહિકા 4 કિરણબેન રમેશભાઈ ધોરીયા આપ
ર0- પંચાસીયા 1 હેમીબેન રતિલાલ અણીયારીયા બીજેપી
ર0- પંચાસીયા 2 આરતીબેન અશોકભાઈ અણીયારીયા બીજેપી
ર0- પંચાસીયા 3 કુલસુમબેન અક્બરભાઈ બાદી કોંગ્રેસ
ર0- પંચાસીયા 4 ચૌધરી જેનમબેન અયુબભાઇ કોંગ્રેસ
ર૪- તીથવા 1 મહેબુબભાઇ અહમદભાઈ કડીવાર કોંગ્રેસ
ર૪- તીથવા 2 મુફીજ ઇબ્રાહિમ માથકીયા બીજેપી
ર૪- તીથવા 3 મહેબુબભાઇ અહમદભાઈ કડીવાર કોંગ્રેસ
ર૪- તીથવા 4 અબ્દુલમજીદ મહમદહુસેન કડીવાર બીજેપી
ર૪- તીથવા 5 ઉસ્માનગની ગાજીભાઈ કડીવાર કોંગ્રેસ
ર૪- તીથવા 6 નજરમહમદ સાજીભાઈ બાદી અપક્ષ
ર૪- તીથવા 7 રણજીત સોમાભાઈ સોલંકી આપ
