એક જાગૃત નાગરિકે મોકલેલ વિડિઓ અનુસાર વાંકાનેર મોરબી હાઈવે પરથી પસાર થતી કાર બપોરના સુમારે અચાનક સળગી ઉઠી હતી મકનસર ગામ નજીક કારમાં આગ લાગી હતી
આખી કાર બળીને ખાખ થઇ ગઈ હતી, સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી આગના બનાવને પગલે ટ્રાફિક સર્જાયો હતો આગ લાગતા લોકોના ટોળા એકત્ર થયા હતા જોકે કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો…