કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

હરબટીયાળી પાસે કાર રોડ સાઇડની કેબિનમાં ઘૂસી

જીવાપર ગામ તરફ જવાના ખૂણા ઉપર બે બાઈક પણ ઉડાવ્યા

ટંકારા: તાલુકાનાં હરબટીયાળી ગામના પાટિયા પાસે રોડ સાઇડમાં આવેલી કેબિન પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર કેબિનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પડેલા બે બાઇકને ઉડાવ્યા હતા અને કેબિનમાં પણ નુકસાન કર્યું હતું…

મળેલ માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના પાટીયા પાસે જીવાપર ગામ તરફ જવાના ખૂણા ઉપર રોડ સાઈડમાં કેબીન આવેલ છે અને તે કેબીન પાસે પોતાના બે વ્યક્તિ તેના બાઇક મૂકીને કેબીના પાસે વસ્તુ લેવા માટે ગયા હતા દરમિયાન મોરબી થી રાજકોટ તરફ જતી કાર નંબર જીજે 36 એપી 7674 માં ચાલકે કોઈ કારણોસર પોતાની કારના સ્ટેટિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કાર સીધી જ રોડ સાઇડમાં આવેલ કેબીનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં છાયા માટે મૂકવામાં આવેલ પતરા અને પાર્ક કરીને મૂકેલા બે બાઇકને કાર ચાલકે ઉડાવ્યા હતા અને રોડ સાઇડમાં બંને બાઈકને ફેંકી દીધા હતા અને કાર પણ રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. આ બનાવમાં બંને બાઈક તથા કેબીનમાં નુકસાન થયેલ છે. જોકે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!