ધમલપર અને મિલપલોટ ચોકમાં દેશી દારૂ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(1) વાંકાનેરમાં આરોપી રમેશભાઇ સેજુભાઇ વાઘેલા ધમલપર ગામે સ્મશાન પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (2) વાંકાનેરમાં આરોપી લાભુબેન બાબુભાઇ ડાભી મીલપ્લોટ ચોકમાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
જયારે હથિયારબંધીના ઉલ્લંઘન કરવા બદલ (1) વાંકાનેરમાં આરોપી જયરાજભાઇ રુખડભાઇ ધાધલ જીનપરા જકાતનાકા પાસે રોડ ઉપર પોતાના કબ્જામાં આશરે ત્રણ ફુટનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો. (2) વાંકાનેરમાં આરોપી વિરલભાઇ
ભરતભાઇ અઘેરા ઢુવા ચોકડી ભવાની હોટલ પાસે પોતાના કબ્જામાં બે કાતરીવાળો આશરે ત્રણ ફૂટ લંબાઇનો લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો. (3) વાંકાનેરમાં આરોપી હિતેશભાઇ સાદુરભાઇ સરાવાડીયા માટેલ રોડ ક્રેસ્ટોના સિરામીક પાસે આશરે અઢી ફુટની લંબાઇનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ