વાંકાનેરનુ ગૌરવ કવિહર હર્ષદરાય પ્રજાપતિ
વાંકાનેરનુ ગૌરવ શબ્દ વાહક કવિહર હર્ષદરાય પ્રજાપતિનો જન્મ દિવસ ગઈ કાલે હતો, તેઓ ખુબ સારા કવિ છે એમણે દુહા,ગઝલ, કવિતા અને આધ્યાત્મિક રહસ્યમય ગુઢાર્થ અર્થવાળા અસંખ્ય ભજનોની રચના કરી છે, જે સંતવાણી અને ડાયરામા ગવાય છે. કવિ હર હર્ષદરાય કહે…