ધો. 10 માર્ચ 2024 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સ્થાન મેળવતા સૌથી વધુ 9 – 9 વિદ્યાર્થીઓ અને A1 ગ્રેડ મેળવતા 48 – 48 વિદ્યાર્થીઓ સાથે બોર્ડના પરિણામમાં ધી મોડર્ન સ્કૂલ No. 1
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ ઇતિહાસ રચી દીધો છે. જેમાં વાંકાનેર કેન્દ્રમાં Top-10માં સૌથી વધુ એકમાત્ર મોડર્ન સ્કૂલના 9-9 વિદ્યાર્થીઓનો…