શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા
વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ




