વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઈ કાલે શનિવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સહકારી આગેવાન ઇસ્માઇલભાઈ કડીવારની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જયારે સામે સરપંચ બસીરભાઈની પેનલના તમામ સભ્યોની…