રાણેકપરમાં ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું
સરકારની વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત થતાં રાણેકપરના ગ્રામજનો વાંકાનેર: વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો…