ક્ષત્રિયોની નારાજગી રૂપાલાને ભારે પડી શકે
રાજકોટ લોકસભામાં 21,04,519 મતદારો છે, સમજવામાં સરળ રહે તે માટે હવે પછી આપણે 21 લાખ ગણીશું. ઝી ટીવી ગુજરાતી મુજબ ગુજરાતમાં 60 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. સૌથી વધુ રાજકોટમાં 17 ટકા, સુરેન્દ્રનગર 14, આણંદ 12, કચ્છ અને ભાવનગર 10,…