વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

મહાનુભાવો હાજર રહેશે: ઉમટી પડવા હાકલ દિઘલીયા ચોકડીથી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણનો રુટ વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’…
