કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

હાઇકોર્ટના ચૂકાદા બાદ હવે 13 તારીખે યાર્ડનું ચૂંટણી પરિણામ જાહેર થશે

ચૂંટણી પછી ઠેઠ એક વર્ષ બાદ પરિણામ: વાંકાનેર મા. યાર્ડ પર કોનો કબ્જો થશે? 5 કોંગ્રસ પ્રેરિત સભ્યો જીત્યા છે હવે બાકીના 10 સભ્યોના આવનારા પરિણામ પર જબરો આધાર         વાંકાનેર માર્કેટિંગ યાર્ડની જાન્યુઆરી ૨૦૨૨ માં સામાન્ય ચુંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની…

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં હાલ ફક્ત સંઘ માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જે બાદ પ્રોસેસિંગ માટે પણ ટુંક સમયમાં જ ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી જાહેર કરતા ના. કલેકટરશ્રી

કુલ 12 સભ્યોની ચૂંટણી માટે બ્લોકમાં ફેરફાર કરવામાં આવ્યો આજરોજ નાયબ કલેકટર વાંકાનેર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાં અનુસાર વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કુલ 12 સભ્યોની ચૂંટણી માટે ગત વખતે કરતા આ વર્ષે બ્લોકમાં ફેરફાર કરી નાયબ કલેકટર દ્વારા…

મોરબી જીલ્લા ભાજપની કારોબારી બેઠક હળવદ ખાતે યોજાઈ

તમામ તાલુકાઓમાંથી ધારાસભ્યો, કેસરીસિંહ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની કારોબારી બેઠક હળવદ ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર માં સંસ્કૃતિ હોલ માં યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે…

પરિણામનું પોસ્ટમોર્ટમ: ભાજપ કેમ જીત્યું?

ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાંથી મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ મુખ્ય કારણો        વાંકાનેર ધારાસભા મત વિસ્તારને સારી રીતે સમજવા માટે કુલ છ વિભાગ પાડીએ. પહેલા વિભાગમાં વાંકાનેરના બે રસ્તા પૈકી એક વાંકાનેરથી થાન જતો…

ગુજરાતનું નવું પ્રધાનમંડળ

નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ…

મુખ્ય ત્રણ ઉમેદવારોને વાંકાનેર ધારાસભા વિસ્તારના ગામ દીઠ મળેલ મતો

વાંકાનેર તાલુકાના સો ગામડા, વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામોના કુલ 306 બુથમાં મુખ્ય ત્રણ ઉમેદવારોને મળેલા મતની વિગત નીચે મુજબ છે…

જીતુ સોમાણીને મંત્રીમંડળમાં સ્થાન મળશે? વાંકાનેરમાં ગુંજતો સવાલ

શુભેચ્છકો બે-સબરીથી  ઇન્તજાર કરી રહ્યા છે કે ક્યારે ફોન આવે અને ક્યારે અમે ફટાકડા ફોડીએ         ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 12 ડિસેમ્બર 2012ના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના મોવડી…

વાંકાનેર શહેર અને તાલુકાના કયા ગામડામાં કયા ઉમેદવાર ને કેટલા મત મળેલા?

વાંકાનેર તાલુકાના સો ગામડા અને વાંકાનેર શહેર સહિત 192 બુથમાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!