કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

ગઈ અને આ ચૂંટણીની ઉમેદવારોને મળેલ મતની તુલના

પીરઝાદાને વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20…

કોંગ્રેસને બહુ ઓછા મત મળ્યા માત્ર સાઈંઠ હજાર આસપાસ

આપના વિક્રમભાઈનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો: અન્ય ઉમેદવારો મળીને 5600 મતમાં સમેટાયા         વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો રહ્યો અને આપનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો. કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ…

જીતુભાઈ સોમાણીને ખૂબ ખૂબ અભિનંદન

વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાવા બદલ કમલ સુવાસ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરશો અને લોકોના દિલમાં વધુ ચાહના મેળવશો એવી અભિયર્થના. – નઝરૂદીન બાદી.

ભાજપના જીતુભાઈ સોમાણી 8,976 મતોથી આગળ ચાલી રહ્યાં છે    

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે,  જેમાં વાંકાનેર બેઠક પર 19 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 57,636 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 66,612, આપને 48,891 મતો મળ્યા છે. જેમાં હાલ 19 રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા…

જીતુભાઈ સોમાણીની લીડ ઘટી: 1615 મતોથી આગળ

૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર દસમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 39,487 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 41,102, આપને 17,086 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના…

મોરબીમાં પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી શરૂ

        વાંકાનેર: ગઈ કાલ કરતા આજે થોડી વધારે ઠંડી પડવાની છે. આજે  ઉષ્ણતામાન વધુમાં વધુ 32 અને ઓછામાં ઓછું 14 ડિગ્રી રહેશે, પણ રાજકીય હવામાન ટોચ પર રહેવાનું છે. ધારાસભા પરિણામ જાણવાની લોકોમાં ઘણી ઉત્કંઠા રહેશે, શું પરિણામ આવશે તેને…

વાંકાનેર- કુવાડવા વિસ્તારનો ધારાસભ્ય કોણ બનશે?

છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે           ગઈ ચૂંટણીમાં આખા વાંકાનેર કુવાડવા ધારાસભા મતવિસ્તારમાં 2,44,608 મત હતા. જેમાંથી વાંકાનેર તાલુકાના કુલ મત 1,24,979  મતદાનમાંથી  1,00679  (79.8 ટકા) મતદાન થયું હતું. વાંકાનેર શહેરના…

મતદાન પૂરૂં થતા હવે લોકોને પરિણામની રાહ છે

મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે કે કેમ મત સરખી રીતે પડે છે કે કેમ એ ચકાસવા માટે અધિકારીઓ દ્વારા મોકપોલ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મોકપોલ દરમિયાન ખામી…

વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે

બપોરે સાડા અગિયાર વાગ્યે 22.30 % મતદાન થઇ ગયું હતું. અત્યારે 30 ટકા થી વધુ મતદાન થયાનો અંદાઝ છે. મતદારોની લાઈન લાગી છે. મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે. જુદા જુદા પક્ષના ટેકેદારો છાવણી નાખીને મતદારોને…

Content Copying Forbidden !!

error: Content is protected !!