વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે
વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા…