પાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી/ ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણી
સુરેલા બનશે કારોબારી સમિતિના ચેરમેન વાંકાનેર: નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત દિનેશકુમાર સોમાણીની વરણી કરવામાં આવી છે. યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28…