કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

ચંદ્રપુરમાં આમ સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ

આવતી કાલે યોજાનાર તમામ મુસ્લિમ બિરાદરોને રબ્બાની કમિટી તરફથી આમંત્રણ વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે રબ્બાની કમિટી દ્વારા પવિત્ર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આવતીકાલ તા. 30 સપ્ટેમ્બર, શનિવારે રાત્રીના નવ વાગ્યે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું…

મોટા ભોજપરામાં 12 કિલોની કેક કાપી ઉજવણી

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે આજે આપણા પયગમ્બર (સલ્લલલાહો અલયહે વસલ્લમ) ના મુબારક જન્મદિવસની ઉજવણી સવારે પાંચ વાગ્યે 12 કિલોની કેક કાપી કરવામાં આવી હતી. જેનું આયોજન અલ મદદ કમિટી ભોજપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કમિટીના ખોરજીયા રિયાજ, કડીવાર…

આજે વાંકાનેરમાં બપોરે ત્રણ વાગ્યે ઝુલુસ

૨બીઉલ અવ્વલ માસના શરૂ થવાની સાથે જ વાંકાનેરના મુસ્લિમ વિસ્તારો તકરીર – ન્યાઝ ના કાર્યક્રમો અને આકર્ષક લાઇટિંગ રાત્રીના સમયે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. લક્ષમીપરા, હુશેન ચોકવાળી શેરી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની પાછળ ની શેરીમાં આ માસ ના પ્રારંભથી…

હુસેનભાઇ શેરસીયા પરિવાર (પીપળીયારાજ) તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે પીપળિયારાજના તાલુકા પંચાયતના સભ્ય અમીનાબેન તથા હુસેનભાઇ શેરસીયા અને તેમના પરિવાર સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

એકતા ક્રેડિટ કો-ઓ. સોસાયટી તરફથી મુબારકબાદી

એકતા ક્રેડિટ કો-ઓ. સોસાયટી (વાંકાનેર)ના સંચાલકો મુસ્તાક બાદી, રુસ્તમ ભોરણીયા, ફરહાદે આલમ પારાસરા અને યાસીનભાઈ બાદી સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

યુનુસભાઇ શેરસીયા -જોધપર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે યુનુસભાઇ શેરસીયા -જોધપર (માજી પ્રમુખ વાંકાનેર તાલુકા પંચાયત) સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

અકસીર દવાખાના -ચંદ્રપુર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે અકસીર દવાખાના -ચંદ્રપુર સુલતાનભાઈ કડીવાર તથા સમીમબેન સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

મા. યાર્ડ ડિરેકટરો -વાંકાનેર તરફથી મુબારકબાદી

આજના મુબારક દિવસે ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડના ડિરેકટરો સૌ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી આપે છે…

માર્કેટચોક કા રાજા ગણેશ મહોત્સવમાં કાર્યક્રમો

દર્શનાર્થે ભાવીકોનો ધસારો:1111 દીપ સાથે મહાઆરતી યોજાઈ પંડાલમાં દાદાની પારે રૂપિયા ધરાવવાની મનાઈ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ગણેશ ઉત્સવ સમીતીના માર્કેટશોક કા રાજા જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશભકત ભાઈઓ-બહેનોનો ભારે ઘસારો જોવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!