વાંકાનેરના રામધામમાં આજે ભવ્યતાથી ઉજવાશે શ્રીરામજન્મોત્સવ
છ દિવસમાં ગઈકાલે ત્રીજીવાર મીટીંગ બોલાવામાં આવી: અમુક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક નિર્માણાધીન રામધામ ખાતે આજે તા.30/3ને ગુરૂવારના રોજ અખંડ બ્રહ્માંડના અધિપતિ રઘુકુળ ભુષણ હિન્દુસમાજના આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને…