ધમલપર: દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)
અંતે વાંકાનેરની લુહાર શેરીમાં લુંટારાએ સીદાભાઇની ગરદન પર ઘા કરી ડોકું ઉડાવી દીધું. સરમુબારક ત્યાં પડયા પછી ધડમુબારક લડતું લડતું અત્યારે જયાં દાદુપીરની દરગાહશરીફ છે, ત્યાં પડયું. વાંકાનેરની ધરતી પર ત્યારે રાજા બનેસીંગનું રાજ હતું. સન ૧૮૪ર થી ૧૮૮૧ સુધી…