ગારીડાના બગ્ગા બાપુનું 139 મી વખત રક્તદાન
રીબડા ખાતે સ્વ.મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિના સ્મરણાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ રક્તદાન કર્યું વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે હઝરત અબ્દુલ્લાશા પીરના ખાદીમ મુસ્તુફા ઉર્ફે બગ્ગા બાપુ જેઓની જન્મભૂમિ ધાંગધ્રા અને હાલ કર્મભૂમિ વાંકાનેરના ગારીડા ગામે વર્ષોથી વસવાટ કરે છે, વિવિધ…