કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category તિખારો

તિખારો ‘તું મારી સાથે લગ્ન કર’ કહી યુવતીને હેરાનગતિ કરાતા ફરિયાદ

રાતીદેવળીની સંગીતાબેનને ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કર્યાની પોલીસ ફરિયાદ તિખારો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતી યુવતીને મોરબીની બે મહિલા સહિત ચાર શખ્સોએ ધરાર બળજબરીથી લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી બૌદ્ધનગરની બે…

તિખારો -વાંકાનેરવાસીઓ સાવધાન ! વિડિઓ કોલમાં અજાણી છોકરી સામે ક્યારેય કપડાં ઉતારશો નહીં !! 

મોરબીની રિયા શર્મા તરીકે પોતાની ઓળખ આપી કપડાં ઉતરાવી વૃદ્ધ પાસેથી અઢી કરોડ પડાવ્યા વર્ચ્યુઅલ સેક્સ બાદ યુવતી અને તેની ગેંગ રૂપિયા પડાવાનું શરૂ કરે તો પોલીસ ખાતાનો સંપર્ક કરવો  ઘટના વાંચવામાં ખાસ્સો સમય જશે, પણ આજના આ યુગમાં દરેક…

તિખારો:  ભલગામનો શખ્સ હનીટ્રેપમાં ફસાયો: યુવતીએ અઢી કરોડ માગ્યા

બિભત્સ વિડિઓ ઉતાર્યો: ફરિયાદ થતા ભાવનગર પોલીસે તપાસ ચાલુ કરી         વાંકાનેરના ભલગામનો સંજય નામનો શખ્સ ભાવનગરમાં હનીટ્રેપનો શિકાર બન્યો છે. મિડિયા અને ટીવી અહેવાલો મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થતા ડીવાયએસપી  આર. આર. સિંઘલે તપાસ ચાલુ કરી…

તિખારો- પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ: યુવાનને પોલીસે છોડાવ્યો

        ક્યારે કોની સાથે કોને પ્રેમ થઇ જાય કંઈ નક્કી નહીં, છે ને કુદરત ! બિહારનો યુવાન અને એમપીની યુવતી વાંકાનેરમાં રહે. અબ્દુલ શકુર નામનો આ શખ્સ વાંકાનેર એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં તેની સાથે કામ કરતી મધ્યપ્રદેશની…

તાજી જન્મેલી બાળકીને ત્યજનાર જનેતા પોલીસને મળતી નથી

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે બનેલ આ બનાવ લોકોમાં કાનાફૂસી         લગભગ એક મહિના પહેલા વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાની અગાસી ઉપર વહેલી સવારે કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી નવજાત બાળકીને ત્યજીને નાસી જતા આ ઘટનાની જાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!