કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

ટ્રેકટર સહાય યોજના: 50 ટકા સુધીની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ? ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ…

મતદારયાદીને લગતા કામ માટે ગુરુવાર છેલ્લો દિવસ છે

જાગો છો કે સૂતા છો? મતદારયાદીને લગતા કામ માટે વર્ષમા બે- ત્રણ વખત જ સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે જો તમારે નવું નામ નોંધાવવાનું, નામ કમી કરાવવાનું, નામમાં સુધારો કરાવવાનો અને સ્થળ બદલવાનું હોય તો તક ચૂકશો નહીં આપણી…

હવેલીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ રવિવારે ઉજવાશે

ધ્વજબંધ મનોરથ, વધાઇ કીર્તન, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે ચૈત્ર વદ અગિયારસને રવિવાર તા. 16ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે.   …

કાયદા મુજબ ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકાય?

ઘણા સમાજ એવા છે કે દીકરીને ઝાઝા ટોળા સોનુ આપતા હોય છે, જો ઓછું આપે તો ટીકાને પાત્ર બને છે  તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકો છો? તમે કેટલા ગ્રામ સોનું રાખો છો તે…

78 7474 6566 નંબર સેવ કરો અને કમલ સુવાસ ડિજિટલના સમાચાર પૂરા વાંચો

માત્ર હેંડીન્ગ જ વંચાતા હોય તો માત્ર નંબર સેવ કરીને ગુજરાતી ભાષામાં આપ પૂરા સમાચાર વાંચી શકો છો માત્ર ટૂંકા ગાળામાં કમલ સુવાસ ડિજિટલ સાથે જોડાનાર અને જોડવામાં અમને સહકાર આપનાર સૌ શુભેચ્છકોનો આભાર માનીએ છીએ. અમુક મિત્રોની ફરિયાદ હોય…

એક મિનિટમાં મોબાઈલથી માપો:  વિઘા, ગુંઠા, એકર, હેકટર, કોઈ પણ માપ

7.1 + Android Version માટે ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન: એપ્લિકેશનની સાઈઝ 16.5 એમબી છે ફીલ્ડ્સ એરિયા મેઝર એ નકશા પરના વિસ્તારોને માપવા માટેનું એક સ્માર્ટ સાધન છે. એકવાર તમે તમારા બિંદુઓને નકશા પર મૂકો અને પછી બધા બિંદુઓ વચ્ચેના વિસ્તારની ગણતરી…

જમીનની નોંધણી અસલી છે કે નકલી? પ્લોટ ખરીદતા પહેલા આ દસ્તાવેજો જુઓ

આ પદ્ધતિઓ દ્વારા કરો તપાસ: દર વર્ષે દેશમાં 40 ટકા રજિસ્ટ્રી નકલી બને છે દેશમાં જમીનની નોંધણી સંબંધિત કૌભાંડો અને ગેરરીતિઓ વારંવાર સામે આવે છે. ઘણી વખત છેતરપિંડી કરનાર એક જ જમીનની સરકારી જમીનની ડબલ રજિસ્ટ્રી કરાવીને લોકોને છેતરે છે.…

ખબર કેમ પડે કેરી કેમિકલથી પકાવી છે કે કુદરતી પાકેલી છે?

કેમિકલથી પકવેલી કેરી માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરે છે, કેન્સર થવાનું જોખમ ઉભું થાય છે વાંકાનેરમાં આરોગ્ય ખાતાના દરોડા પડયા હોય તેવું યાદ આવતું નથી. ખાણી  પીણીની આઈટમ હોય કે ફળ હોય, વાંકાનેરવાસીઓ ભરોસો રાખી ખરીદે છે, અને છેતરાય પણ…

પરીણિત ગર્ભવતી મહિલાઓને  મળશે પૂરા 6000 રૂપિયા

આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ…

સરકારી યોજનાનો લાભ લેવા 1 એપ્રિલથી ફોર્મ ભરવાનું ચાલુ થશે

અલગ અલગ નાના નાના 28 ધંધા માટે લોન – સબસીડી મળે છે વાંકાનેરવાસીઓને વધુ લાભ મળે તે માટે આ યોજનાઓનો પ્રચાર કરો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!