જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

પાડોશી સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો ‘તમારી એક દીકરી તો અમે લઈ ગયા, તમે અમારું શું બગાડી લીધું?’ રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતા કિરણબેન કિર્તીભાઈ રાઠોડ (ઉ.વ. 29) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશોક ગોહેલ…






