કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

ચૂંટણી પૂર્ણ થતા જ બદલીનો ઘાણવો

જિલ્લામાં 15 નાયબ મામલતદાર અને 10 કલાર્કની ફ્લડ કંટ્રોલ સહિતની જગ્યાએ બદલી વાંકાનેર: લોકસભા ચૂંટણી 2024ની કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા કલેકટર દ્વારા 25 નાયબ મામલતદાર અને કલાર્કની બદલી કરવામાં આવી છે, વહીવટી સરળતા માટે મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં…

દિઘલીયા પાસેથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનાનો આરોપી વાંકાનેર: મોરબીમાં નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા…

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

જિલ્લામાં દરગાહ- મંદિરોના આધાર પુરાવા એકત્રિત કરાશે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા, ફૂટપાથ તેમજ સરકારી ખરાબામાં જે ધાર્મિક દબાણ થયા છે તેને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ હતી ત્યારબાદ તેના આદેશ મુજબ કાર્યવાહી કરવાની હતી છેલ્લા…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

ગુમ થયેલ દીકરીને શોધતા પિતાને મળ્યું મોત

સરતાનપરના યુવાનની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામે રહેતા યુવાનની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી તેને શોધવા માટે થઈને યુવાન બાઇક લઈને માળીયા તરફ ગયો હતો…

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને એક લાખની સહાય

ગેલેક્સી બ્રાન્ચ મોરબીના બે સભાસદોને સહાય આપવાનું પ્રશંશનીય કાર્ય વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી ના સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના સુપુત્ર નીસારભાઈ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા સ્વ.અરમાનભાઈ તથા સ્વ. નીસારભાઈના…

રીક્ષા પલ્ટી મારી જતાં માટેલના શખ્સને ઇજા

વાંકાનેર તાલુકાના માટેલ ગામના એક શખ્સ જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા મોરબીના પાડાપુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા…

વાંકાનેર: 303 ઇવીએમને સિલ કરી દેવાયા

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (7) વાંકાનેર વિસ્તારમાં સરેરાશ 64.67% મતદાન થયું હોવાના અહેવાલ છે મોરબી જિલ્લાનાં મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ થયો છે. આ ઇવીએમને પણ લોખંડી સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. મોરબી જિલ્લાની ત્રણ…

બિયારણની ખરીદી વખતે ધ્યાન રાખજો

સહી સાથે બીલ અવશ્ય લેવું: સાચવી રાખવુ મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોડે પકડયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તારીખ 22 એપ્રિલના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીની સી.આર.પી.સી.કલમ 41(1) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.…

Content Copying Forbidden !!

error: Content is protected !!