પા.પુરવઠાના બે કર્મચારીઓએ લાંચ લેતા ઝડપાયા
પાણીનું કનેક્શન લેવા બાબતે રૂ.૪૦ હજારની લાંચ માંગી હોવાનું ખુલ્યું વાંકાનેરના પાણી પુરવઠાના બે કર્મચારીઓને એસીબીએ છટકું ગોઠવી રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. પાણીના કનેક્શન લેવા બાબતે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી બીક બતાવી ને…