કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સી સામે કાર્યવાહી

પંચાસીયાથી અદેપર જતા રોડ ઉપર પેપર મિલના સિક્યુરિટી કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર: ઔદ્યોગિક સંકુલોને લાયસન્સ વગર સિક્યોરિટી પુરા પાડનાર ઈસમો વિરુદ્ધ મોરબી એસઓજી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અન્વયે પંચાસીયાથી અદેપર જતા રોડ ઉપર પેપર મિલમાં લાયસન્સ વગર…

વાંકાનેર FCI ગોડાઉને આવતો ટ્રક લૂંટાયો

લૂંટાયેલા ટ્રકનો અકસ્માત થતા લૂંટારા ઘવાયા કારમાં આવેલા બાર લાખની લૂંટના ચાર આરોપી મૂળીના હોવાનું ખુલ્યું હળવદથી વાંકાનેર એફસીઆઈ ગોડાઉને આવતા ઘઉં ભરેલા ટ્રકને લૂંટવામાં આવેલ. નવાઈની વાત એ છે કે લૂંટાયેલા આ ટ્રક્નું એક્સિડન્ટ થતા લૂંટારા ઘવાયા હતા. બનાવની…

ભાયાતી જાંબુડીયા અને ઢુવામાં એસપીનો લોકદરબાર

માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ અંગેનું માર્ગદર્શન આપ્યું વાંકાનેર: જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેરના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામે ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વાંકાનેર પીઆઇ વી.પી. ગોલ,…

રાજપૂતના ભાઈ-બહેનો IAS-IPS બનવાના ગોલ સેટ કરો

મોરબી જીલ્લા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહજી ઝાલા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા રાજ્ય સભાના સાંસદ, માજી મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુ…

દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ મળી શકાશે

વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકોની ફરિયાદો, રજુઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ માટે નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે. હવે મોરબી જિલ્લાના…

ભ્રષ્ટાચારના આરોપીઓનો વાળ પણ વાંકો નથી થયો

વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા? વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી…

ટોલનાકાથી ઢુવા હાઈવેની સાઈડમાં પથ્થર-માટીના ઢગલા

વાહનચાલકોને અકસ્માતનો ભય: ક્યારે દૂર કરશે? વાંકાનેર : વાંકાનેર ટોલનાકાથી 2 કિલોમીટર ઢુવા ગામ તરફ હાઈવે પર સાઈડમાં મસમોટા પથ્થર અને માટીના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઈવેની સાઈડમાં મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે.…

૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે-ઘરે ઝુંબેશ

ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અપીલ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે…

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન…

24 કલાકમાં વાંકાનેર તાલુકામાં એક ઈંચ

છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વાંકાનેર: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!