કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

સીરામીક યુનિટની છત ઉપરથી પડતા યુવાનનું મોત

માટેલ રોડની ઘટના મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં સીરામીક યુનિટની અંદર છત ઉપરથી નીચે પડી જતા મોરબીના યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ…

રફાળેશ્વર પાસે બાઈક હડકેટે ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક નવા પોલીસ કવાટર નજીકથી જઈ રહેલા વાંકાનેરવાસીને અકસ્માતમાં ઇજા થઇ છે. મળતી માહિતી મુજબ રાજેશભાઈ પરસોત્તમભાઈ ઠક્કર (ઉમર ૪૩) રહે. નંદવાણા ઢોરો, વાંકાનેરવાળાને અજાણ્યા બાઈક વાળાએ પાછળથી હડકેટે લેતા ઇજા પામેલા રાજેશભાઈ ઠક્કરને…

વાંકાનેરના યુવાનને મોરબીમાં મારામારીમાં ઇજા

વાંકાનેર: વાંકાનેરના શક્તિપરામાં રહેતા એક યુવાનને મોરબીમાં થયેલ મેમરીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના અશ્વિન શીવાભાઈ વડેચા (૩૦) નામનો યુવાન મોરબીના નગર દરવાજા ચોક પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા…

મોરબી જિલ્લાને મળ્યા વધુ એક ડીવાયએસપી

નિકુંજ પટેલની નિમણુંક કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લામાં વધુ એક ડીવાયએસપી નીમવામાં આવ્યા છે. આગામી…

તરકીયામાંથી ૬૦ કિલો ગાંજો જપ્ત

ગાંજાની ખેતી કરનાર શખ્સને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દબોચ્યો વાંકાનેર: વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે રહેતો શખ્સ ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરતો હોવા અંગેની મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે…

ગારિયા અને રાજગઢના શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાનો ગારિયા ગામનો એક શખ્સ મોરબી જુગાર રમતા ઝડપાઇ ગયો છે. મળેલ માહિતી મુજબ મોરબી સીટી બી ડીવી વિસ્તારમાં આવેલ ઓફીસમાં પોલીસે રેડ કરીને ચાર જુગારીની રોકડા 52,000 સાથે ધરપકડ કરેલ છે. મુકેશભાઇ જેરામભાઇ રાંકજાની મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે…

જિલ્લામાં રોડના અને ચેકડેમના કામો થશે

રોડના પેચવર્ક, પહોળા, મજબૂત અને રિસરફેસ કરવાના તથા ચેકડેમ નવા/ રિપેરીંગ બાબતના ટેન્ડર નિકળ્યા મોરબી ગુજરાતમાં જ્યારે જરૂરી હોય અથવા ઈમરજન્સી હોય ત્યારે વિવિધ રોડને પહોળા કરવા, મજબૂત કરવા અને રિસરફેસ કરવાના કામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડર…

તલાટીઓનું બદલી પ્રકરણ: કોકડુ ગુંચવાયું

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીની બદલીનું કોકડું ગૂંચવાયું હતું. જોકે હવે રેવન્યુ તલાટીનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, તે 66 તલાટીઓને તેઓની જગ્યા ઉપરથી છૂટા કરીને નવી જગ્યા ઉપર તાત્કાલિક હાજર કરી દેવામાં આવ્યા છે. હજુ રેવન્યુ…

કારખાનાનાં બીજા માળેથી બાળક નીચે પટકાયો

ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવારમાં વાંકાનેર: હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી…

ફાયર કલે/ રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સિઝ

ખાણ ખનીજ વિભાગ દ્વારા થયેલ કામગીરીથી ખનીજ ચોરોમા ફફડાટ વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!