જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની વાંકાનેરમાં કારોબારી મળી
મોરબી: બક્ષીપંચ મોરચા-પ્રદેશના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, મહામંત્રી બિપીનભાઇ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા, માટીકામ કલાકારી બોર્ડના પૂર્વ…