માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને શરીરમાં શું થાય છે?
પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…