કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

26 હજાર આરોગ્ય કર્મચારીઓનો પગાર વધ્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે. નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્નિકલ અને નોનટેક્નિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે. 26…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ

જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે?

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામિનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય…

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે…. આથી આપ જાહેર…

તીથવા એસ.બી.આઇ દ્વારા મેડીકલ સામગ્રીની ફાળવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવાની સુવિધામાં વધારો વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી, તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા…

પલાંસ અને જોધપર પંચાયતને મળ્યા ટ્રેકટર ટ્રોલી

મોરબી: જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે. ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના…

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આજથી ગેલેક્સી હોસ્પિટલ ખાતે જનરલ ફિઝીશીયન ડો. વિનીત રાજપૂતની ફુલ ટાઈમ સેવાનો શુભારંભ…. અમદાવાદની એપોલો અને બરોડાની ઝાયડસ હોસ્પિટલમાં સેવા બજાવી ચૂકેલા ઇમરજન્સી ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. વિનીત રાજપૂત હવે ફૂલ ટાઈમ વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત…

હાજીઓને મેડિકલ રિપોર્ટ મેળવવા અંગેની અપીલ

પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે વાંકાનેર: ફક્ત મોરબી જિલ્લાના હાજીઓ માટે હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જે હાજીઓનો વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓને જણાવવાનું કે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે.…

ઓનલાઇન ફાર્મસી સામે કેમિસ્ટ & ડ્રગિસ્ટ એસો. ખફા

વેપારીને કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે અમદાવાદ: ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. જ્યારે ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે…

આંખના રોગોનો વિનામૂલ્યે મેગા કેમ્પ

દારૂ અને ટ્રાફિક ભંગના ગુન્હા વાંકાનેર: યોજાનાર આ કેમ્પમાં બાળકોની આંખના રોગો માટે જેવા કે ૧૬ વર્ષ સુધીની ઉમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો અને આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવાર અને ઉપલબ્ધ સુવિધા અનુસાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!