મોરબી જિલ્લાના ૨૬ ગામોને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે ૬૦ લાખના ખર્ચે ઈ-વ્હીકલ અર્પણ
વાંકાનેર તાલુકાના 10 ગામનો પણ સમાવેશ: ગામના સરપંચ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવ્યા મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૬૦ લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના…