રેલ્વે : વાંકાનેર-બિલેશ્વર સેક્શન ઇલેક્ટ્રીક લોકોમોટિવના ટ્રાયલ રનની સાથે પીસીઈઈ નિરીક્ષણ પૂર્ણ
જી.એસ. ભવરિયા (પીસીઈ)ની મહેનત રંગ લાવી: રેલવે પ્રબંધક અરૂણકુમાર જૈન સહિત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય રેલ્વે નેટવર્ક ઈલેક્ટ્રીકેશન: એક વાર 100 ટકા વિદ્યુતકરણ થઈ જશે પછી, ભારતીય રેલ્વે ભારતીય ઊર્જા ક્ષેત્રમાં એક ગેઇમ ચેન્જર બનવા જઈ રહ્યું છે અને દેશ…