કલા મહાકુંભ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયનો ઉત્કૃષ્ટ દેખાવ
વિજેતા સ્પર્ધકો હવે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે વાંકાનેર: યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા આયોજીત તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા અત્રેની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં 60 ભાઈઓ અને 303 બહેનોએ…



