કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

લુણસરના આધેડને બાઈક સ્લીપ થતા ઇજા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કેશવલાલ પરસોતમભાઈ વરમોરા નામના ૬૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓ લુણસર ગામે આવેલ તળાવ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં…

વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

નોકરી કરવા ઇચ્છુકોએ ૧૧ માર્ચ સુધીમાં અરજી કરવી વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૧૦ સંચાલક, ૧૩ રસોઈયા તથા ૧૫ મદદનીશની સરકારે નિયત કરેલા માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન…

ચંદ્રપુરમાંથી અસ્થિર મગજના આધેડ 9 દિવસથી ગુમ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે ભંગારના ડેલા પાસેથી હીરાભાઈ સવાજી મોરી ગત તા.19ના રોજથી ગુમ થયેલ છે. તેઓનો મગજ અસ્થિર છે. જે કોઈ તેનો પતો આપશે તેમને યોગ્ય બદલો પણ આપવામાં આવશે. જો તેઓ ક્યાંય પણ જોવા મળે તો મો.નં.…

ખોજાખાના શેરીમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર: અહીંની ખોજાખાનાશેરીમાં પોલીસ ખાતાએ રેઇડ કરી જાહેરમાં ચાર ઇસમોને પકડી પડેલ છે. આ બનાવની વિગત મુજબ ખોજાખાના શેરીમાં (૧) સમીરભાઈ ઈસ્માઈલભાઈ શેખ (ઉ.વ.૧૮) રહે.વાંકાનેર સીટી સ્ટેશનરોડ રોકડા રૂ.૨૮૨૦/- (૨) અલીઅસગરભાઈ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર સીટી સ્ટેશન શેડ રોકડા રૂ.૨૬૪૦/…

માટેલ નજીક જુના ઝઘડાનો ખાર રાખી બઘડાટી

વાંકાનેર : તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરી પાસે જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો બે યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસકોન સિરામિક પાસે ઉભેલા ફરિયાદી બળદેવભાઈ…

ભાયાતી જાંબુડીયામાં ઝેરી જનાવર કરડી ગયું

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે એક મજૂરને ઝેરી જનાવર કરડવાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે. ભાયાતી જાંબુડીયામાં વિજયસિંહ કનુભાની વાડીએ મજૂરી કામ દરમિયાન પૂનમભાઈ જીતાભાઈ મેડા આદિવાસી (ઉમર ૩૫) નામના મજૂર યુવાનને કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેને…

સમાધાન તો ન થયું: લક્ષ્મીપરામાં છરીથી હુમલો

વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં નાની વાતમાં છરીથી હુમલો કરવાનો બનાવ બન્યો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ભાટીયા સોસાયટીમાં રહેતા મયુરસિંહ ધર્મેદ્રસિંહ ઝાલાએ ફરિયાદ કરેલ છે કે આજથી ચાર પાંચ દીવસ પહેલા ફરિયાદીના મોટાભાઈ જીતેદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા તથા તેનો મિત્ર…

બિલ્ડિંગનું કાલે પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ…

મિલ પ્લોટ ફાટક પાસેના અકસ્માતની એફઆઈઆર

પંચાસિયા આધેડે ઝેરી દવા પીધી વાંકાનેર: મીલ કોલોની મીલ પ્લોટ અમરસિંહ મીલની બાજુમા શીવમ પાન સ્ટેશન રોડ પર રહેતા અમીતભાઇ દીલીપભાઇ પંડીયા જાતે બ્રાહમણ (ઉ.વ. ૨૯) ફરીયાદ કરેલ છે કે મારે બે બહેન છે જેમા એક વિકંલાગ છે જે મારી…

સાડા ચાર લાખના સોનાના દાણા સેરવી લેતી છોકરીઓ

એક દુકાનમાં બે વાર અને બાજુની દુકાનમાથી મળી કુલ 205 સોનાના દાણાની સેરવી લીધા વાંકાનેર: વાંકાનેર મેઇન બજારમા મોચી શેરીની સામે બાલાજતી જવેલર્સ નામની દુકાનના માલિક યોગેશભાઇ રસિકભાઈ બારભાયા (ઉ.વ.૪૨) રહે.વાંકાનેર પ્લેહાઉસ પાસે દરબારગઢ વાળાએ ફરિયાદ કરેલ છે કે ગઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!