તીથવા કુબા વિસ્તારના યુવાનનું રાતીદેવળી પાસે બાઈક સ્લીપ થતા મોત
ધનજીભાઇની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર કારગત નિવડી નહિ વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઇ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જતો હતો. ત્યારે કુકડા કેન્દ્રની બાજુમાં કાચા રસ્તા પર તેનું મોટર સાયકલ સ્લીપ ખાઇ જતા સારવાર દરમિયાન…