કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

જામસરમાં ધંધાખારે ફોન કરી ગાળો/ધમકીની ફરિયાદ

કેમેરા ફીટ કરાવતા પાડધરાના યુવકને માર વાંકાનેરના જામસર ખાતે ખાણની લીઝ ધરાવતા રમેશભાઈ ચનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૮)ને ખાણની લીઝ મળી હોઇ આ બાબતે ધંધાખાર રાખી કુવાડવાના જીગર નામના શખ્સે ફોન કરી ગાળો દઇ ધમકી દેતાં તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. સવારે…

તીથવા (કુબા)માં આજે નવરંગ માંડવો યોજાશે

વાંકાનેર: તાલુકાના તીથવા (કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે… વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી…

કેરાળાથી લુણસરિયા રોડ પર બોક્સ કલ્વર્ટ બનશે

છરી સાથે બે પકડાયા વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેરાળાથી લુણસરિયા રોડ પર ચો. ૦/૦૦ થી ૦/૫૦ કિ.મી. તા. વાંકાનેર વચ્ચે બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૫/૦૧/૨૦૨૫ હતી, એસ્ટીમેન્ટ ૧,૨૬,૫૯,૧૭૦ રૂપિયા છે. છરી…

ગરાસિયા બોર્ડિંગ રોડ પરથી ઇંગ્લીશ મળી આવ્યો

વાંકાનેર: અહીં ગરાસિયા બોર્ડિંગ રોડ પર ડેલામાં રહેતા એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે…. જાણવા મળ્યા મુજબ ગરાસિયા બોર્ડિંગ રોડ પર હરસિધ્ધી હોટલની બાજુના ડેલામાં રહેતા દિપાલ મુકેશભાઈ શંખેસરીયા (ઉ.21) પાસેથી પોતાના કબ્જામાં બોટલ છે, જે એક…

મ્યુ. ગર્લ્સ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનું સ્નેહ મિલન

વાંકાનેર ખાતે સ્ટેચ્યુ પાસે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1965 થી અભ્યાસ કરનાર 150 જેટલી વાંકાનેર વિસ્તારની દીકરીઓ એક સાથે એકત્રિત થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની સાથે અભ્યાસ કરનાર બહેનપણીઓને વર્ષો…

પીજીવીસીએલ માટેલ વિસ્તારમાં વિજરેષાનું કદ વધારશે

સરતાનપર, માટેલ, ઢુવા અને લાકડધાર વિસ્તારને ફાયદો ગુજરાત એનર્જી ટ્રાંન્સમીશન કોર્પોરેશન લિમીટેડ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્સ, વડી કચેરી, વડોદરા-૩૯૦ ૦૦૭ તરફથી પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ ઇલેક્ટ્રીસીટી સપ્લાયના ૧૯૪૮ ના કાયદાની કલમ ૨૭ પેટા કલમ(૧)તથા ૪૨ અન્યવે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન…

ગુલશન ગ્રીન સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા

સીસીટીવીમાં કેદ તસ્કરોના નાઇટ પેટ્રોલીંગથી રહીશોમાં ગભરાટ વાંકાનેર શહેરના ગુલશન ગ્રીન સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રોકડ તથા અન્ય મુદ્દામાલની ચોરી થઈ હોવાની…

દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી…. જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતીો આ…

બાગાયત ખેડૂતોએ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો…

વઘાસીયાના શખ્સને માટેલના શખ્સે છરીઓ મારી

વાંકાનેર: જુના વઘાસીયાના શખ્સને માટેલના શખ્સ સાથે અગાઉ બોલાચલી ઝઘડો થયેલ હોય જેથી વાતચીત કરવા વાંકાનેર બસસ્ટેન્ડમા જતા બોલાચાલી ઝઘડો કરી ત્રણ શખ્સોને છરીઓ મારતા સારવાર લીધેલ છે…. જાણવા મળ્યા મુજબ જુના વઘાસીયાના વિરપાલસિંહ જગદિશસિંહ નારૂભા ઝાલા (ઉ.વ.૧૯) ફરીયાદ માટેલના ક્રિશ…

Content Copying Forbidden !!

error: Content is protected !!