કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

લજાઇમાં સ્કૂટર/ પાનની દુકાનમાંથી દારૂની બોટલ મળી

ટંકારા: તાલુકાના લજાઈ ગામથી હડમતીયા જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સ્કૂટરને રોકીને પોલીસે સ્કૂટર ઉપર જઈ રહેલા યુવાનને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂ એક બોટલ મળી આવી હતી અને તેની કબજો ભોગવટા વાળી ડિલક્સ પાન નામની દુકાનમાંથી…

કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી પડતાં મોત

વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડતા તેનું મોત નીપજયું હતું.. જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં…

હસનપરની વડીલોપાર્જીત મિલ્કતમાં વારસદારોનો મનાઇ હુકમ રદ

રાજકોટ: વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમના સર્વે નં. 88ની જમીન હે.આ.ચો.મી. 2-06-38 તથા સર્વે નં. 90/1ની હે.આર.ચો.મી. 0-66-77 તથા પોત ખરાબો હે.આ.ચો.મી. 0-05-06 મળી કુલ જમીન હે.આ.ચો.મી. 2-77-21 વડીલો પાર્જીત ખેડવાણ ખેતીની જમીન ગુ. મેરુ રાણા ભરવાડને નવી શરતની જમીન…

વીરપર ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇ

રાતીદેવરીના શખ્સ પાસેથી ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવી વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સની વીરપર ગામની સીમમાં ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે… જાણવા મળ્યા મુજબ દેશી દારૂ સામેની ઝુંબેશમાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં એડોરેશન સિરામિક ફેક્ટરીની બાજુમાં દરોડો…

કડીવાર કુટુંબ (દાદીવાળા) નો આજે તીથવા કાર્યક્રમ

વાંકાનેર વિસ્તારના કડીવાર કુટુંબ (દાદીવાળા) ના “દાદીમા’ની ન્યાજનો કાર્યક્રમ લાલશાહ બાવા દરગાહ શરીફ તીથવા મુકામે તા. ૫-૧-૨૦૨૫ (આજે) રવિવારના રોજ રાખેલ છે, પ્રોગ્રામમાં હાજર રહેવા તમામ ભાઈ-બહેનોને દાવત આપવામા આવેલ છે. કાર્યક્રમ દાદીમાની દરગાહ પર ચાદરપોશી, ફાતિહા, સલામ, દુઆનો કાર્યક્રમ…

ટંકારામાં પિસ્તોલ, કાર્ટિસ, એરગન સાથે પકડાયો

ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એકની ધરપકડ, બેની શોધખોળ ટંકારામાં ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એક પિસ્તોલ, કાર્ટિસ, એરગન વિગેરે મળી આવેલ છે જેથી એસએમસીની ટીમે એક શખ્સની ધરપકડ કરીને કુલ 41,830 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં ટંકારા ખાતે ત્રણ…

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા 18 મેદાનમાં

દાવેદારીમાં 5 વાંકાનેરના વાંકાનેર: ચૂંટણી અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ કુલ મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ છે… મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે…

કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે નિમાયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે મનજીભાઇ બી. બેડવા (ગામ: ભલગામ, તા. વાંકાનેર, મો. 9879456599) અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ…

ઘુનડા/ લજાઈમાં મારામારીમાં ઇજા: સારવારમાં

વઘાસીયાના વૃદ્ધ શ્વાસની બીમારી સબબ દવાખાનામાં ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા… બીજા બનાવમાં ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા…

વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ નિમાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન દિપક પરમારે વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે રાતીદેવળીના વોરા નવીનભાઈ અમૃતભાઈની નિમણુંક કરી છે…. શુભેચ્છકો તરફથી આ નિમણૂકથી નવીનભાઈને અભિનંદન વર્ષા થઇ રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!