કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

વાણંદ સમાજની જનરલ મીટીંગમાં હોદેદારોની વરણી

વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની ગઈ કાલે તા.16/11/24 ને શનિવારનાં રોજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જનરલ મીટીંગનું આયોજન વાંકાનેર વાણંદ સમાજના મંદિરે કરવામાં આવ્યું હતું.. આ જનરલ મિટિંગમાં તમાંમ સભ્યોની હાજરીમાં…

રાત્રીના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી વાંકાનેર: પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે…  રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર…

ટંકારા વોર્ડ રચના/સીમાંકન/બેઠકોની ફાળવણી જાહેર

વાંધા-સૂચનો રજૂ કરવા 7 દિવસની મુદત ટંકારા : ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં તેની ચૂંટણીના ઢોલ પણ ઢબુકવાના છે. આ માટે તંત્ર દ્વારા વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં 6 વોર્ડ…

જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે ડો. શ્રીવાસ્તવ

યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે… જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો. પી.કે. શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય…

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ

પંચાયત/ પાલિકા ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારો ઉમેરો તથા સુધારા કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી 17 થી 24 નવેમ્બર દરમિયાન ખાસ ઝૂંબેશ સુધારણા માટે ખાસ કાર્યક્રમ યોજાશે. 17, 23 અને 24…

લુણસર ગામે બેલાનુ ગેરકાયદેસર ખનન ઝડપાયું

નવાપરાના શખ્સ પર ત્રણ ગુન્હા: ઇકો કાર સર્પ આકારે ચલાવતા: દેશી દારૂ ભરેલી ઇકો કાર જપ્ત વાંકાનેર: વાંકાનેર પંથકમાં ચાલી રહેલી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ કરી વાંકાનેર તાલુકાના લુણસર ગામે દરોડો પાડી સેન્ડસ્ટોન એટલે કે બેલાનું…

લુણસર: સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લુણસર ગામની સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 રહે. લુણસર નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ…

પંચાસિયા: કારખાનાના કેમિકલથી ખેતીને નુકસાન

વાંકાનેર: પંચાસિયા ગામે કારખાના દ્વારા છોડાતા કેમિકલના કારણે જમીનને તથા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સાથે તેને વિવિધ વિભાગોને આ મામલે રાવ પણ કરી છે… આ મામલે અમરશીભાઈ સોમાભાઈ સેતાણીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીલાયક…

હલરમાં ચુંદડી આવી જતાં મહિલાનું મોત

સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે દિલસાનાબેન શેરસીયાનું મૃત્યુ રાજકોટ: સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે મહિલાનો દુપટ્ટો ગળામાં વીંટાઈ જતા ફાંસો લાગવાથી મોત નીપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે… બનાવની…

વઘાસીયા/ છત્તર જીઆઈડીસીમાં પ્લોટ માટે અરજી કરો

વાંકાનેર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસનાં ભાગરૂપ બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઈન પદ્ધતિથી તા. ૧૧/૧૧/૨૦૨૪ શ્રી તા. ૨૫/૧૧/૨૦૨૪ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકારનું ઉપક્રમ) બ્લોક નં. ૩, ૪, ૫…

Content Copying Forbidden !!

error: Content is protected !!