તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક
મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો… વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ…