કબ્રસ્તાનો આગળ સાર્વજનિકનું બોર્ડ મુકવા નોટિસ
વાંકાનેર તા. ૨૩ : વાંકાનેર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના તમામ તલાટીઓને સરકાર દ્વારા નીમ થયેલ કબ્રસ્તાન તમામ મુસ્લિમ સમુદાય માટે સાર્વજનિક છે, તેવું જાહેરમાં વાંચી શકાય તેવા નોટીસ બોર્ડ ૧૦ દિ’ માં મૂકી આપવા સૂચના અપાઇ છે… ઉપરોકત વિષયે…