સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત
નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…