કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

નાગાબાવાના મેળાના મેદાનનું સોયલ ટેસ્ટ શરૂ થયું

જો સોયલ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો શું? વાંકાનેર: જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવ્યું હતું અને ત્યારે હરાજીમાં સાત પાર્ટી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ 18 લાખની બોલી બોલવામાં આવી હતી જેથી તે પાર્ટીને…

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

ભોજપરા ખાતે શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા સ્થિત હઝરત શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો. શાનો સૌકતથી છેલ્લા ઘણા વર્ષોથી ઉર્ષ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની અગ્યારમીના દિવસે ઉર્ષ ઉજવાય છે અને ન્યાઝ તકસીમ કરાય છે. આ દરગાહ શરીફ ભોજપરા ગામના સીમાડે મહા…

કારખાનામાં બેલ્ટમાં હાથ આવી જતાં સારવારમાં

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનનો હાથ કન્વેનિયર બેલ્ટમાં આવી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને…

ભલગામ પાસે ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં…

નાના ખીજડીયા ગામે ચાર ઇસમોએ માર માર્યો

નેકનામ નજીક બે કારખાના દ્વારા પાણી ચોરીની ફરિયાદ ટંકારા: નાના ખીજડીયા ગામે કોર્ટ કેસ કરેલ હોય જેનો ચુકાદો આધેડની તરફેણમાં આવે તેમ હોય જેનો ખાર રાખીને ચાર ઇસમોએ આધેડને માર મારી ધમકીઓ આપી ઘર પર છુટા પથ્થર ઘા મારી બહાર…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિજય ટ્રેડિંગ કંપની તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિજય ટ્રેડિંગ કંપની અમિતસિંહ રાણા તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

વાંકાનેર 25 વારીયામાં રહેતા યુનુસભાઈનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરના 25 વારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર ઉ.65 નામના વૃધ્ધ કેન્સરની બીમારીથી પીડાતા હોય માનસિક અસર થઈ જતા અસ્વસ્થ રહેતા હોય ગઈકાલે ઘેરથી નીકળી ગયા બાદ જીનપરા જકાત નાકા પાસે રોડની સાઈડમાં પડી જતા મૃત્યુ નીપજ્યું…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઇન્ટરનેશનલ સીરામીક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઇન્ટરનેશનલ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ અનીશભાઈ શાહ તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!